STORYMIRROR

HARSHA MAHESHVARI

Others

3  

HARSHA MAHESHVARI

Others

ધન્ય કરું છુ વરસાદમાં

ધન્ય કરું છુ વરસાદમાં

1 min
296

શુકુન જિંદગીના મેળવું છુ વરસાદમાં,

સુકાયેલા થોડા વર્ષોને ભીના કરું છુ વરસાદમાં,


સ્વર્ગની અર્ધખુલી બારી જોઈ, 

પ્રેમપત્રો લખું છુ વરસાદમાં,

 

નોતરા કોઈને શું આપું ? 

હું જ મને મળું છુ વરસાદમાં,


બુંદ બુંદ એકચિતે પીને 

જન્મારો ધન્ય કરું છુ વરસાદમાં. 


Rate this content
Log in