STORYMIRROR

Jagruti rathod "krushna"

Others

3  

Jagruti rathod "krushna"

Others

દેશ ન્યારા

દેશ ન્યારા

1 min
173

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા.

બની દેશની શાન લહેરાય તિરંગા પ્યારા,


અનેકતામાં એકતા, વિવિધતામાં અખંડતા,

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો,

ધરાવતી આ દેશની વસુંધરા,


વિવિધ તહેવારોની ઉજવણી,

સૌ કરે સમજી સમાનતા,

ગર્વ છે આ દેશના સપુતો પર

કરે સીમા પર દિનરાત સુરક્ષા.


Rate this content
Log in