STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

દેખાય એબ જો કોઈની

દેખાય એબ જો કોઈની

1 min
11.2K

દેખાય એબ જો કોઈની,

તો હળીમળી - પ્રેમથી

એની સાથે વાત કરી લેજો;


'ને જો કમનસીબે ,

દેખાય એબ સૌ કોઈની,

તો અંદર ઝાંખી હામથી -

"સ્વ" સાથે વાત કરી લેજો..!


સમોં આકરો, નશ્વર બળ્યો,

રોગિયલ, અસ્થિર, 'ને વણભાખ્યો ..

તો પ્રેમ-હેમ 'ને ભાવ ના-ભાથા

ભરી-ભરી ઉલેચી લેજો..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational