STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

દામનો માણસ

દામનો માણસ

1 min
14.1K


દામનો માણસ, રામનો માણસ,

લાગણી નામે, ડામનો માણસ.


લાભ લેવા છે, ગામનો માણસ,

આગ લાગે તો, ઠામનો માણસ.


વેઠવા દર્દો, હામનો માણસ,

હો ગરજ તો ક્હે, કામનો માણસ.


આમ લાગે છે, નામનો માણસ.


સામગ્રીને રેટ આપો
લોગિન