Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

દાળઢોકળી

દાળઢોકળી

1 min
248


આ ઘર ઘરમાં બનતી વાનગી દાળઢોકળી,

અઠવાડિયામાં એક દિ' બનતી આ દાળઢોકળી,


સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર દાળઢોકળી,

નાનાં, મોટાં સૌને પ્રિય આ દાળઢોકળી,


ઘી, ડુંગળી, લીલી ચટણી સાથે પીરસો દાળઢોકળી,

થેપલા અને ભાત સાથે આરોગતા દાળઢોકળી,


ગુજરાતીઓનું પ્રિય ભાણું દાળઢોકળી,

જે ખાય એ બોલી ઊઠે, વાહ મસ્ત દાળઢોકળી,


ખાતાં જ અમીનાં ઓડકાર આવે એવી દાળઢોકળી,

બત્રીસ પકવાન પણ ફીકા લાગે એવી દાળઢોકળી,


વડીલોની સુંદર શોધખોળ આ દાળઢોકળી,

ખાતાં આંગળા ચાટી જવાય એવી દાળઢોકળી.


Rate this content
Log in