દાજનો માણસ
દાજનો માણસ
1 min
6.8K
છાજનો માણસ, ગાજનો માણસ
દર્દ વેઠે તો, રાજનો માણસ.
ભૂલ ઢાંકે તો, કાજનો માણસ
જો મદદ આવે, નાજનો માણસ.
કામ કાઢે તો, તાજનો માણસ
પૈસા આવે તો, ખાજનો માણસ.
શબ્દ મીઠા તો, લાજનો માણસ
સત્ય બોલે તો, દાજનો માણસ.