ચિંતન
ચિંતન
1 min
297
માગ્યું તે હરણ હતું,
કર્યું તે હરણ હતું,
લોકમતે એ અપહરણ હતું,
એનું તેને સ્મરણ હતું,
નકરું તેનું ગાંડપણ હતું,
જે તેના મરણનું કારણ હતું,
જેને રામનામનું શરણ હતું,
હૈયે હર પળ રટણ હતું,
આંખે નીતર્યું ઝરણ હતું,
તેને રામબાણનું ધારણ હતું.
