STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

છૂટી ગયેલી દોસ્તી

છૂટી ગયેલી દોસ્તી

1 min
206

લખું હું પત્ર જવાબ આપતા મિત્ર કહે, 

હું મારી જિંદગીમાં છું બહુ વ્યસ્ત, 

એ દિવસો પણ કેવા હતા, 

ખરેખર સ્કૂલના દિવસો !


એ સમય સોનાનો હતો, 

ન કોઈ જવાબદારી, ન કામનું બોધરેશન, 

બસ રખડવું, રમવું, જમવું,

આ પૈસા કમાવાની દોડમાં,

આપણે સૌ તો જિંદગીને જ ભૂલી ગયા,


નાના હતાં, સ્કૂલે જતાં, કેવા સુંદર જીવન હતાં, 

સ્કૂલ છૂટી, સમય જતાં લાગ્યું,

શરીર માત્ર શબ છે,

બસ, સમય તેને ઢસડે છે,

સ્કૂલ છૂટતાની સાથે,

એ મજાના મિત્રો પણ દૂર થયા !


"તેહિં ના દિવસો ગાતાં": 

( ખરેખર, તેે દિવસો ગયા )


Rate this content
Log in