STORYMIRROR

Ramesh Bhatt

Others

2  

Ramesh Bhatt

Others

છૂપાવે કવિ

છૂપાવે કવિ

1 min
13.1K


છે છતાં કંઈ નથીને છૂપાવે કવિ,

તો ય લુચ્ચો નથી જે ગણાતો.

ભાવના ભારથીના દબાતો કદી,

રુદનને સ્મિતમાં જે સમાતો.


Rate this content
Log in