Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmik Parmar 'Dharmad'

Drama

2  

Dharmik Parmar 'Dharmad'

Drama

ચહેરો

ચહેરો

1 min
3.0K

ડબ્બામાં પુરી રાખ્યા છે 

બે હસતાં ચહેરા !

અંદરો-અંદર બેઉ ખૂબ હસ્યા કરે છે..

ખુ..ખુ..ખુ અવાજ કરી રહ્યા છે

ને 

જીવતો જાગતો

એક ચહેરો

બહાર રડતો પડ્યો છે !

Rate this content
Log in