છે કાફી
છે કાફી
1 min
13.8K
આઞ ને સળઞવા પવન છે કાફી
ને દિલ ને ધડકવા તારી યાદ છે કાફી..
પાંપણો ને નમવા એક નજર છે કાફી
ને પાંપણો ને ઉઠવા એક સ્મરણ છે કાફી..
આપો દિલ મા જઞા તો અહેસાન છે કાફી
ને આવી ને મલો તો જીવન ઝગમગ છે કાફી..
