STORYMIRROR

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

છું હું

છું હું

1 min
2.6K


એક આશાથી ઉપર છું હું,
એક સપનાથી પર છું હું.

એક ઉમંઞથી ઉપર છું હું,
એક આશાથી પર છું હું.

જોવો જાણો તો જીવન છું એક,
માટે એક સત્ય હકીકત છું હું.

એક સૂરજનું ઉગતું કિરણ છું એક,
માટે એક આથમતું કિરણ છું હું.

એક સંતોષથી ઉપર છું હું,
માટે કોઈ પ્રસંગથી પર છું હું.


Rate this content
Log in