કોને ખબર
કોને ખબર
1 min
13.6K
પ્રણય ની સવાર પડશે કે નહી,
વસંત રૂતુ ખિલશે કે નહી કોને ખબર.
રિમઝીમ મેહુલીયો આવશે કે નહી,
ખુશ્બુ મોસમ લાવશે કે નહી કોને ખબર.
ઠંડી ની લહેર આવશે કૈ નહી કોને ખબર
પ્રણય ની મોસમ આવશે કે નહી કોને ખબર.
પણ અમે તો ખેલશુ નયનતારા,
પ્રણય મોસમે...મોસમે.
