STORYMIRROR

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

દે તું

દે તું

1 min
14.2K


સાથ અને સંગાથની,
પરીભાષા બતાવી દે તું..

ઞરીબીથી અમીરી સુધીની,
સફરમાં સુહાનો સાથ આપી દે તું.

આ અનંત આભથી સિમીત
પ્રેમ ધરાનું અંતર બતાવી દે તું.

ખિલેલા જીવનનાં ઉપવનમાં
કંટકો વચ્ચેથી પુષ્પ લાવી દે તું.


Rate this content
Log in