STORYMIRROR

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

દે તોડી તુ..

દે તોડી તુ..

1 min
13.8K


આભાસ અને ભાસ વચ્ચે,
પાતળી રેખા દોરી દે તુ.

પેલે પાર થી આ પારની,
દહેલીજ બતાવી દે તુ.

દરેક મોસમમા ખિલતી,
રંઞો ની બહાર લાવી દે તુ.

સ્પર્શી  ને જતી રહેતી એક,
મહેકતી અનુભુતી લાવી દે તુ.

આપણા વચ્ચે ના ભેદની,
આ અભેદ દિવાલ દે તોડી  તુ..


साहित्याला गुण द्या
लॉग इन