STORYMIRROR

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

અરમાન

અરમાન

1 min
13.6K


મહેલ જેવા તારા બંઞલા માં
અમે ઝુંપડી મા અરમાન લઇ બેઠા..

શુક્ર ઉપરવાલાનો કે અમે
આવ્યા ભોય પર તમને જોવા.

ઞુંથાયેલ કેશના તમારા બાઞમા
વાવી ઞુલાબ અમે આવ્યા.

ન મારો કંકર કાચના દિલ પર
અમે તુટેલા દિલને જોડી આવયા.

વખતો વખત આપી પ્રેમની સાબીતી
છેલ્લી ધડી અરમાન અધુરુ લઇ આવ્યા.

ચઁચાશે ચઁચા જઞ જાહેરમા આની
આ ભોળુ હ્રદય તમે કયા ફસાઇ આવ્યા.

 

 


Rate this content
Log in