STORYMIRROR

Rajesh Nayak

Others

2  

Rajesh Nayak

Others

શુ વાંક?

શુ વાંક?

1 min
14.4K


ચાતકના મોમા વઁષા નુ ટીપુ, 
ના પડે એમા ભલા વાદળો નો શુ વાંક.

દિલ મારુ અરિસા જેવુ સાફ છે,    
અરિસો ટુટે એમાં દિલ નો શું વાંક.

પાનખરમા પઁણ છુટા પડે એમા,
ભલા આવનાર મોસમ નો શુ વાંક.

સમુદ્રમા આવે ભરતી એમા,
ભલા ચાંદની પુનમ નો શુ વાંક....

તુ મારા પ્રેમ નો અનાદર કરે એમા
ભલા મારી ચાહત નો શુ વાંક.


સામગ્રીને રેટ આપો
લોગિન