Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

છબછબિયાં

છબછબિયાં

1 min
370


અણઆવડતે ખૂબ છલકાયો,

કોપીમાં મૌલિકતા ક્યાંથી આવે,

ખોટાં છબછબિયાં કરે અહીં;

મૌલિક વિચાર ક્યાંથી આવે.


સાહિત્યનાં નામે ચરતા અહીં,

 આવડતનાં નામે મીંડું અહીં;

ખોટાં હવાતિયાં મારતો અહીં,

જ્ઞાન વગર રચાય ક્યાંથી અહીં.


અલગ અલગ ગ્રુપોમાં દોટ મૂકે,

છબછબિયાં કરીને સ્ટેટ્સ મૂકે;

પ્રમાણપત્રો મેળવીને ધન્ય બને,

ખોટાં છબછબિયાં કરે શું વળે.


ભાવના શું કહેવું આ જગતને,

 સાહિત્યનાં સત્સંગી જગતને;

શબ્દો સિવાયના છબછબિયાં ને,

અર્થ વગરની કલમ ધૂમ મચાવે.


અણઆવડતે ખૂબ છલકાયો,

મૌલિક વિચાર ક્યાંથી આવે.


Rate this content
Log in