Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચેહર કરે

ચેહર કરે

1 min
117


ચેહર કરે મહેર એવું કોઈ નો કરે,

એનો તાપ ખમો તો આયખું આખુ તરે,


બાળક બનીને રહીએ તો મા કૃપા કરે,

એ ઘડપણમાંય બાળપણ બેઠું કરે,


ભરોસો રાખીએ તો ભવપાર ઉતારી દે,

એવી એ વિશ્વાસની સદાય લાજ રાખે,


તરછોડાયેલા દુ:ખીઓની બેલી બને છે,

 ગોરના કૂવે હાજરાહજુર ચેહર મા છે,


પરચા આપનારી 'મા'ના શું વખાણ કરું,

ભાવનાસભર હૈયેથી એને નમન કરું.


Rate this content
Log in