ચેહર એટલે
ચેહર એટલે
1 min
180
ચેહર એટલે રટણ કરવાનો નાદ,
સેવક ને ચેહર કરે સામસામે સંવાદ.
ચેહર એટલે દર્શન કરવાની તલપ,
ગોરના કુવે દર્શન કરવાની તલપ.
ચેહર એટલે મનની વાતોનો પડઘો,
ભાવ રાખો એવો માનો પડે પડઘો.
મા એટલે હૈયાનો સંજીવની મહાપ્રસાદ,
રમેશભાઈને મા કરે સામસામે સંવાદ.
ચેહર એટલે અંતરથી અંતરનો નાદ,
ભાવનાને ચેહર કરે સામસામે સંવાદ.
