Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચડભડ

ચડભડ

1 min
212


આ ચડભડ કરીને શું ફાયદો ?

નાહક તું જ દુઃખી થઈ ગઈ,


પણ મૌન પણ ક્યાં ગમે છે ?

બોલીએ તો ચડભડ થાય છે,


ના બોલીએ તો મુંજી ગણાય છે,

શું કરવું ? કેમ રહેવું ? સમજાતું નથી,


ભાવના કેવી વિટંબણા ખડી છે,

આ પાર કે પેલે પાર, વિમાસણ છે,


આ ચડભડ તો દુઃખદાયક છે,

નાની વાતમાં મોટું સ્વરૂપ થાય છે,


આ ચડભડ હક્કની મારામારી છે,

આ તો પ્રેમનો મીઠો ઝઘડો છે.


Rate this content
Log in