STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ચૈત્રી ચોથું નોરતું

ચૈત્રી ચોથું નોરતું

1 min
197

આજે ચૈત્રી ચોથું નોરતું થયું રે,

અવનવાં શણગાર મા ને શોભે રે.


આજે દેવીઓ ત્રણ તાળી રમે રે,

સખીઓ સંગાથે ચેહર મા રમે રે.


નવ નવ રાતનાં નોરતે દેવી રમે રે,

એ રંગે રમે આનંદે માડીઓ રમે રે.


અલૌકિક લ્હાવો ભાવના જુએ રે,

સેવકો જોઈ જોઈને રાજી થાય રે.


ગોરના કુવે જુઓ નવદુર્ગા રમે રે,

ચોથા નોરતે દેવીઓ ચોકમાં રમે રે.


સામગ્રીને રેટ આપો
લોગિન