Narendra K Trivedi
Others
ચાંદને કહો તે શીતળ રહી દાગને છૂપાવી લે
પ્રેમીઓને કહો ઉજ્જવળ બની ઉજાળી લે,
નથી હોતી ચાંદની હર રોજ એક જ સરખી
જિંદગી જીવવા એકબીજાને નિભાવી લે.
પિતા
હર કોઈ
દૃષ્ટિ
"માનશો નૈ"
શિખરથી દડ દડવ...
માંગે છે હાથ ...
જરા આંખો ઉઘાડ...
ગીતાજ્ઞાન(ગીત...
ઉચ્ચાઈથી માણસ