STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

ચાંદને કહો

ચાંદને કહો

1 min
362

આ ચાંદને કહો,

રોજ આકાશે આવે,

આ ચાંદને કહો,

આ માનવીનું હૃદય પણ ઉજળું કરે,


આ ચાંદને કહો,

દુઃખનો અંધકાર પણ દૂર કરે,

આ ચાંદને કહો,

આ નિરાશાનો અંધકાર પણ દૂર કરે,


આ ચાંદને કહો,

દરેક માનવીનાં મસ્તિષ્કમાં શીતળતા બક્ષે,

આ ચાંદને કહો,

દરેક માનવીમાં સ્ફૂર્તિનો સંચાર કરે,


આ ચાંદને કહો,

દરેક માનવીને કર્મયોગી બનાવે,

આ ચાંદને કહો,

દરેકમાં સદવિચાર અને સારી પ્રેરણા આપે,


આ ચાંદને કહો,

માનવને સાચા અર્થમાં માનવ બનવા પ્રેરિત કરે.


Rate this content
Log in