STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ભૂલી જા ને.

ભૂલી જા ને.

1 min
13.7K


જાતો છેતરવાનુ ભૂલી જા ને ,.

યાદોમાં છળવાનુ ભૂલી જા ને.

આવી જા તને હું આખી ખોલી દઉ ,.

નહિતર જાતે તું આખ્ખી ખુલી જા ને .

આ શી રમતો સંતાવાની માંડી ,.

ખુલ્લી થઇ ને સામે આવી જા ને.

તોડી દે દિલના બાધ્યા સૌ પાળા ,.

દિલમાં મુજને આખ્ખો સમાવી જા ને .

દિલમાં કાઈ ને બોલે છે કાઈ ,.

એના કરતાં વહુ થઇને આવી જા ને


Rate this content
Log in