Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

ભૂદેવોની કલમે

ભૂદેવોની કલમે

1 min
282

એકમેકની રચનામા રસધારા બની વહેવું છે,

બસ આમ જ સદા આ જીવન લખતા રહેવું છે,

જગને ભૂલીને આ ભૂદેવની કલમેથી વહેતા રહેવું છેં,

બસ આમ જ શબ્દોની હરીફાઈની ધરી બની જીવવું છેં,

મનમાંઉમટ્યું છેં રચનાઓની રસધારનુ વાવાઝોડું,

બસ આમજ નીતનવુ રચતા રેહવું છે,

હવે તેજ થઇ છેં કલમની સરવાણી, 

બસ આમ જ કલમથી વહેતા રહેવું છે,

અલગ અલગ રચનાની વરસાદની રમઝટમાં, 

બસ આમ જ ભૂદેવની કલમેથી ભીંજાતા રહેવું છે,

હવે નથી કરવી ભાવના દુનિયાનને શબ્દોની વાત, 

બસ આમ જ કલમ સાથે બધી વેદના સહેવી છેં.

Rate this content
Log in