Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આંખ મારી ખૂલે

આંખ મારી ખૂલે

1 min
9


આંખ મારી ખુલે હથેળી જોઉં

કરાગ્રે સરસ્વતી, લક્ષ્મી ને કૃષ્ણ જોઉં,


ધરતીમાને પગે લાગી, ચેહર માને જોઉં

ચેહર માનાં દર્શન કરી ધન્ય થાઉં,


ગુડ મોર્નિંગ કહી પરિવારને,

નિત્યક્રમ મુજબ પ્રભાતને માણું,


સૂર્ય નમસ્કાર કરું ને આભાર માનું,

સેવા, પૂજા કરીને માથું નમાવું,


ભાવના આંખ મારી ખૂલે નવો દિ' માણું,

આધિ, વ્યાધિ ઉપાધિ ચેહર મા દૂર કરે,


એ થકી સમાજને ઉપયોગી બની શકું

ચેહર ચાલીસા કરી ગુણ ગાઉં.


Rate this content
Log in