Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આનંદનું સરનામું

આનંદનું સરનામું

1 min
8

આનંદનું સરનામું એટલે ચેહર મા,

ખુશીઓનો ખજાનો એટલે દેવી મા.

જીવનમાં સફરની મજા એટલે માતા,

ગોરના કુવે લહેર કરાવે ચેહર માતા.

ભાવનાનો આધાર એટલે ચેહર માતા,

સેવકોનો અણમોલ ખજાનો જ માતા.

સુખનું સરનામું એટલે ચેહર માવતર,

વ્હાલનો દરિયો એટલે ચેહર માવતર.

સૂકા રણમાં મીઠી વીરડી એટલે માવડી,

મમતાનો રત્નદીપ એટલે ચેહર માવડી.

Rate this content
Log in