STORYMIRROR

Zala Rami

Others

3  

Zala Rami

Others

ભિખારી

ભિખારી

1 min
11.5K

કેવી કરામત છે આ કુદરત કેરી,

પેટ પૂરવા કરે કોઈ ભીખની ફેરી,


બીજાને ફૂલ ટાંકી પેટ્રોલ કેરી,

એકને નથી શક્તિ ચાલવાની,


કારણ અન્ન ને પાણીના પડે ફાંફા,

બીજો ફરે ગાડીમાં બાંધે માથે સાફા,


ન મદદ કરે કોઈને આર્થિક એને,

કરે તિરસ્કૃત એ તો ભિખારીને.


Rate this content
Log in