STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

ભાવિ

ભાવિ

1 min
80

ફૂલ-પાંદડા

ના જોઈએ શબ્દ નો સહારો 

છે સંવેદનાએ જ સથવારો 


તારી ચિંતા મુજ ભાવિ ની 

મુજ ને તારી ' આજ ની '


જેમના શબ્દેથી પોંખાયાં હતા તેમના શબ્દેથી જ પિંખાયા !!

બહુ જીવ્યા આરપાર શબ્દની ફૂલ ધારદાર સમાન ચિરાયા !!


ફના તુજમે હો જાંઉ

મૈં તુજમે ખો જાંઉ.


Rate this content
Log in