STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ભારે ઈજનેર

ભારે ઈજનેર

1 min
13.7K


નીન્દ્રાને કોઠે પડી ગઈ વાત વીટમબણાંની          

ટેવાઈ ગઈ હવે એય ખુદ જાગતી ને જગાડતી      


મૂગે મોઢે ઉભી દીવાલો રાતે ડુસકા ભરતી                

ચારપાઈ આખી જળોજથાના દ્વાર રાતે ખોલતી        


વિશ્રામને આધારે વિચારે પડખો ફરે પથારી       

અધકારને પડકારતી ડકારતી નિંદર શોધતી       


મનસુબો ઉભો લઇ અભરખા અહીંની બીરાદરીના       

સોગઠાં સજાવતો ચોકઠે ચાર પાઈ જાગીરના                    


બાંધુ મહેલો ઘડીકમાં તોડું ને ફરી બાધુ ઘડીકમાં             

ઓજાર કલ્પના તણો મુરાદો મોગેરી વિરાસતમાં             


કાનૂની અડચણ ઉબોટો જરાયે નૈ મહેલ બાંધવામાં           

ભારે ઈજનેર ભૈ ઘડીકમાં બોધુ તોડું ફરી બાધું ઘડીમાં   


Rate this content
Log in