Shaurya Parmar
Others
ભારે છે હૈયું, હળવું નથી,
મારે કોઈને, મળવું નથી,
દિલથી ક્યાંય, ભળવું નથી,
હસવું નથી, રડવું નથી,
પાપ પુણ્યમાં, પડવું નથી,
વેહતાં રહેવું, સડવું નથી,
તોફાન આવે, વળવું નથી,
ખોવાઈ જવું છે, જડવું નથી.
થાય છે
હોય છે
વિશ્વાસ કર
થવા દે.
કસુંબી
કિંચિત્
દુઃખ
સત્ય
ભગવાન પણ
કરમ