STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

ભાગ્યરેખા કૂણી કરચલી

ભાગ્યરેખા કૂણી કરચલી

1 min
184

જન્મ્યા ત્યારે કૂણી કૂણી કરચલી હાથની લકીરો 

ભાગ્યરેખા કરચલી,


વધી ચિંતા, વધ્યો ગુસ્સો કરચલી,

ભૃકુટી વિસ્મય કપાળે વળી કરચલી,


વધ્યો ભાર વૄધ્ધ-વ્યથા બોલ કરચલી

ભાગ્યરેખા શું વિફરે અંગેઅંગ કરચલી.


Rate this content
Log in