STORYMIRROR

Kalpesh Patel

Others

3  

Kalpesh Patel

Others

બેની

બેની

1 min
321

હેત ભર્યું દિલ જ્યારે મારી સાથે લડે છે,

તકદીર લખનારને દિલ આભાર કહે છે,


લખું કેમ શબ્દમાં હું પ્રેમ મારી બેનીનો,

દઈને પોતાની મુસ્કાન, મારા આંસુડાં હરે છે,


વેદના તો આવતી રહે જીવનમાં કોકવાર,

નૈનમાં એના, મને હમેશા ખુશી મળે છે,


શતાયુ જીવે, ભાઈલો મારો પ્રાર્થના કરે એ સદા,

પ્રાર્થના આ સાંભળી તેની, દુઃખ  દૂર થાય બધા.


Rate this content
Log in