STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

બધે છવાયો રંગો નો તહેવાર.

બધે છવાયો રંગો નો તહેવાર.

1 min
150

બધે છવાયો

રંગોનો તહેવાર

ઉડે ગુલાલ


દુઃખના ભૂલી

રંગ સુખના રંગ

અપનાવી લે


સૃષ્ટિ જાણે

દુલ્હનપરિધાન

સુંદર કરે


અંધકારનો

થયો નાશ ઉજાસ

સાથ લાવી છે


Rate this content
Log in