STORYMIRROR

Nirav Rajani "शाद"

Children Stories

3  

Nirav Rajani "शाद"

Children Stories

બાળપણની એ યાદો

બાળપણની એ યાદો

1 min
348

બાળપણની એ યાદોને પાછી તાજી કરવી છે,

તોફાનથી રિસાયેલી માને પાછી રાજી કરવી છે.


ભેટ-સોગાદોની એ હતી અવિસ્મરણીય દુનિયા,

ને આજે એ ભેટ-સોગાદોની પાછી સોદાબાજી કરવી છે.


ન થતું ઈચ્છેલું ને ન મળતું ઘણું બધું,

"નીરવ" ગુસ્સો કરીને પાછી તારાજી કરવી છે.


Rate this content
Log in