બાળપણ
બાળપણ
1 min
361
જીવનની શરૂઆત એટલે બાળપણ,
ઉત્સાહ ને ઉલ્લાસનો અનુરાગ એટલે બાળપણ,
આ બાળપણની પહેલી મસ્તી
આ મસ્તી નથી કઈ સસ્તી ,
શાળાની ચોપડી લાગતીતી પસ્તી,
ઘડપણની શરૂઆત એટલે બાળપણ,
બિંદાસ "જ્વાબદારી વિનાનો "
ભાવાર્થ એટલે બાળપણ,
ખોવાશે તો કદી ના આવે પાછું,
સમયની જેમ જ કિંમતી છે આ બાળપણ.
