STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

બાળકોની ચોકલેટ

બાળકોની ચોકલેટ

1 min
179

ભાવે બાળકોને ચોકલેટ, 

રાજી થાય બાળક જોઈ ચોકલેટ, 

નાનાને ભાવે, મોટાને ભાવે ચોકલેટ, 

રંગબેરંગીને મીઠી હોય ચોકલેટ,

કોઈ હોય પીપરમિન્ટ તો કોઈ સોફ્ટ ચોકલેટ,

વિવિધ રંગીન કાગળ પેક હોય ચોકલેટ, 


નાનીને લલચાવે ચોકલેટ, 

મોટાને ઓછી ભાવે ચોકલેટ, 

સ્કૂલને મંદિરમાં પ્રસાદમાંં હોય ચોકલેટ, 


રડતાં બાળને આપે ચોકલેટ, 

રમતાં બાળને આપે ચોકલેટ, 

કામ કરાવવુંં હોય તો આપે ચોકલેટ, 

ધૂન, ભજનમાં આપે ચોકલેટ, 

રામ જન્મ, કૃષ્ણ જન્મમાં ઉડાડેે ચોકલેટ,

સસ્તી, મોંઘી પણ હોય ચોકલેટ,


ચોકલેટનું જગત હોય નિરાલું, 

જન્મથી મરણ સુધી બસ ચોકલેટ ભાળું.


Rate this content
Log in