STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

બાળ ગરીબનું

બાળ ગરીબનું

1 min
27K


નેતા રાતે મહેલમાં ભથ્થાં નિશ્ચિત કરે         

ગરીબ ઝુપડી ટકાવવા કવાયત કરે  

         

દિવસો ગુજારે સલામી ઠઠારા વરે            

ગરીબ હોજરી ભૂખની હિફાજત કરે   

     

આંખે બાવાં ને ,ઓહ,અધ મુએ મરે             

ભૂલવાની આદતે જીવન હિદાયત કરે 

    

સરકાર સત્તાના ઉઘરાણા ગઠન કરે                

થપાટે ઈલાજો હાથની જયાફત કરે     

 

વાત વચને,ભાષણે,કમિટીએ રાજ કરે     

પગારે ભથ્થે સાલિયાણે ધનાધન કરે  

  

બાળ ગરીબનું ઊંધા કટોરે જીવન ધરે      

ધૂળમાં,રોટી છાપી નિસાસે ઈબાદત કરે


Rate this content
Log in