STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ૐ ચેહર

ૐ ચેહર

1 min
174

ઓ

માતા

ચેહર

તારણહાર

હાજરાહજૂર

ગોરના કૂવે બેઠી

ભક્તોની રખેવાળ

મમતાળુ દેવી ચેહર 

ભક્તોનાં કષ્ટ દૂર કરજો.

ભાવના ભરી વંદના કરું છું

ચેહર મા રાખજો ચરણમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન