Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અત્યાચાર

અત્યાચાર

1 min
173


અત્યાચાર કરી શોષણ કરે છે,

આમજ નારીને નિર્વસ્ત્ર કરે છે,


અઢળક દુઃખ આપી જલાવે છે,

દીકરીનું શોષણ કરી મારી દે છે,


કુમળી એ કળીને એમ હણે છે, 

નરાધમોને સજા ક્યાં મળે છે ?


નરપિશાચો ચોતરફ ફેલાયેલા છે,

દીકરી ભયથી થરથર ધ્રૂજે છે,


અત્યાચારોએ તો હદ વટાવી છે,

હવે સમાજમાં જાગૃતિ જરૂરી છે,


ભાવના આ જોઈને હૈયું રડે છે,

છતાંય તારણહાર ક્યાં મળે છે.


Rate this content
Log in