Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


અત્ર, તત્ર ચેહર મા

અત્ર, તત્ર ચેહર મા

1 min 223 1 min 223

અત્ર,તત્ર બધેજ ચેહર માનુ સ્થાન છે,

 નહિતર આ ચૌદે લોકમાં સૂનકાર છે.


ગોરના કૂવે હાજરાહજુર બિરાજે છે.

 એવી બીજે ક્યાં ડંકો વગાડી શકે છે.


થાશે પરચો એટલે માનશો તમે જરૂર,

કીધો છે જેમાં વાસ, એ શક્તિપીઠ છે.


સત્ય વાત કોઈને સમજાશે જ નહીં,

 શ્રદ્ધા રાખો તો બેડો પાર ઉતારે છે.


અંધશ્રદ્ધા, વહેમથી દૂર રહેવું યોગ્ય છે,

દુનિયામાં રાજ ચેહર માનું જ ચાલે છે.


ભાવના એવા ફળ મળતા હોય છે,

 ચેહર મા તો ભરોસાનું માવતર છે.


Rate this content
Log in