STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અસ્તિત્વ ચેહર મા

અસ્તિત્વ ચેહર મા

1 min
333

અસ્તિત્વ ચેહર મા છે,

પ્રગતિ ચેહર મા થકી છે,


આધાર ચેહર મા છે,

નામના ચેહર મા થકી છે,


પેઢીઓની રખેવાળ મા છે,

ઓળખાણ ચેહર મા થકી છે,


આન,બાન, શાન ચેહર મા છે,

સુખ, સમૃદ્ધિ ચેહર મા થકી છે,


આબરૂદાર બનાવનાર મા છે,

ભાવના ચેહર મા થકી છે,


ભક્તિ આપનાર ચેહર મા છે,

કિર્તી ચેહર મા થકી જ છે,


આધી, વ્યાધી, ઉપાધિઓ

હરનાર ચેહર મા છે,

ઘર, ગાડી ચેહર મા થકી છે,


જાગતી જ્યોત ચેહર મા છે,

અખંડ જયોત ચેહર મા થકી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન