Jayshree Soni
Children Stories
ગૂંજી ઉઠ્યું આકાશ
ગર્જનાઓથી,
ધમધમી ધરા
ગર્જનાઓથી....!
ખીલી ઉઠયું ઉપવન ખુશ્બૂઓથી,
નાચી ઉઠયો સમંદર
લહેરોથી....!
મોરલાનો થનગનાટ,
વીજળીનો ચમચમાટ....!
કોયલનો કિલકિલાટ,
બાળુડાનો કલબલાટ....!
આવ રે વરસાદ
અનરાધાર વરસાદ.....!
અસુરી તત્વો
એંઠા બોર
ચાચર ચોકે
ગમતાનો ગુલાલ
વ્હાલમ
ક્ષણભંગુર
પ્રભુ પ્રાપ્ત...
અભિમાન
શ્યામ તમે
તલાશમાં