STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનીતિ

અનીતિ

1 min
139

અનીતિ થકી ભેગું કર્યું,

નીતિ નિયમો નેવે મૂકીને,


લોકોને દુઃખી કરીને

કાળું નાણું ભેગું કર્યું,


નામના ધારી મહોરું પહેરીને

અનીતિ થકી મહેલ ચણ્યો,


ગાડી, વાડીને જર ઝવેરાત 

ખોટાં કામો કરીને એકઠું કર્યું,


આયખું અનીતિ થકીમાં ગયું

ભીતરમાં ભાવના દબાવી ને,


આડંબર ને દંભી જીવન જીવ્યો

અનીતિનું અઢળક લૂંટ્યું

છતાંય મન ક્યાં ભરાયું.


સામગ્રીને રેટ આપો
લોગિન