STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનેરું ગુજરાત

અનેરું ગુજરાત

1 min
115

આ અનેરું ગુજરાત આ પાવન ભૂમિ મારી,

વ્હાલું આ ગુજરાત, મુજને વ્હાલી ભાષા મારી.


ભક્તોના પોકારે દોડતાં આવે જગતના નાથ,

અનેરું ગુજરાત, મુજને વ્હાલો છે ગુજરાતનો સાથ‌.


અંતરથી આવકાર રૂડો મળે એવું અનેરું ગુજરાત,

અનેરું ગુજરાત, મુજને વ્હાલું છે ગુજરાત.


ધંધા વ્યપાર ગણાતાં જગમાં જુદેરી ભાત,

અનેરું ગુજરાત અનેરી છે એની ભાત.


આ સૂરા સંતોની ભૂમિમાં તપે અનેરું ગુજરાત,

અનેરું ગુજરાત મુજને વ્હાલું છે ગુજરાત...


સામગ્રીને રેટ આપો
લોગિન