અને ગઝલ
અને ગઝલ
1 min
344
આ કોણ અફવા ફેલાવે છે,
કે ભાવના રાષ્ટ્રીય કવિયત્રી છે,
અરે આ તો ગઝલ બની ગઈ,
ના છંદ, ના પ્રાસ તોયે રચાઈ,
ચાર્વી ને સાગરભાઈની દીકરી છે,
અને પર્વની બેન લાડલી ગઝલ છે,
ના ગાલા ગાલા લગા ગાલા છે,
તોયે સુંદર રચના ગઝલ બની છે,
આવી અફવાઓ કોણ ફેલાવે છે,
કે ગઝલ તો ગઝલકાર લખી શકે છે,
ગઝલ ને પઝલ ને મઝલ કેવી છે,
અરેરરર અને ગઝલ બની ગઈ છે,
કંઈ પણ લખવા મહેનત જરૂરી છે,
મહેનત વગર ગઝલનો ગજ ક્યાં છે.
