STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અંબા આરાસુરવાળી

અંબા આરાસુરવાળી

1 min
256

અંબા આરાસુરવાળી રે,

બેઠી ગબ્બરનાં ગોખે રે,


એકાવન શક્તિ પીઠમાંનું એક રે,

અંબામાએ પરચા પૂર્યા હજારો રે,


ચાચર ચોકમાં માડી રમતાં રે,

બહુચર ને મહાકાળી બેનડી રે,


સોળે શણગાર સજયા મા એ રે,

ચેહર, અંબા રમે ફૂદડી ફરીને રે,


મા નાં આંખમાંથી અમી ઝરે રે,

ભક્તોનાં દુઃખ દ્રરિદતા દૂર કરે રે,


ભાવના પ્રેમ થકી વિનંતી કરે રે,

ભટ્ટ પરિવારમાં કૃપા રાખજો રે.


સામગ્રીને રેટ આપો
લોગિન