STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

અમર થવાની આંતરિક ઈચ્છા

અમર થવાની આંતરિક ઈચ્છા

1 min
32

ગુજરાતી કલમકાર કવિ લેખક વિવેચક કે સર્જક,

પ્રેમ વિરહ તુલના વિષ્લેષણના કુંડાળાનો સર્જક,

 

ઈન્દોરી અખ્તર હુસેન, ઓબેસી બુખારી વર્જન,

છા ગયે સંસ્કૃતિ છદ્મ દર્શક સરસ્વતી છેદ દર્શન,


બેબસ લાચાર લોભી લાલચી ઈગો અહમ જનક,

સહિષ્ણતા ઘર કરી ગઈ સરસ્વતી પુત્ર મૂક દર્શક,

 

જાગો ચાણક્ય કૌટિલ્ય બીરબલ નૈં આવે પરત,

સંસ્કૃતિ બચાવાને છોડો મીઠા ઝહરનાં પગરણ,

 

અલંકારિક આભૂષણોની કેફી ભાષાની કાલ્પનિક,

હૃદયસ્પર્શી ઈમેજનરી સર્જનથી સરસ્વતી નૈં બચે,

 

અમર થવાની આંતરિક ઈચ્છાઓ ત્યજી સૌ સર્જક,

અપીલ સરસ્વતી કાજે શસ્ત્ર સાથ બીજે હાથ કલમ.


Rate this content
Log in