STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમે તારા

અમે તારા

1 min
173

અમે તારાં બાળકો ને તું અમારી મા છે,

પ્રેમના તાલ અને સ્નેહભરી સરગમ છે,


ભાવના તને શબ્દોથી શણગારે છે મા,

ગોરના કૂવે અખંડ જ્યોત ઝળહળે મા,


નાયણા રૂપાની ભક્તિમાં ઊંડાણ છે,

માઈ ભક્ત રમેશભાઈ ભાવે ભજે છે,


સેવકોની જિંદગી સરળ બનાવે છે મા,

દશે દિશાઓમાં ડંકો તારો વાગે છે મા,


ચેહર તે ખુશીઓના મહેલ ખડા કર્યા છે

 દુઃખ દૂર કરી લહેર ચેહર જ કરાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન